ઓનલાઈન ક્વિઝ રમવી દરેક બાળક ને ગમે છે. બાળક ને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા પ્રયત્નો થાય એ ખૂબ જરૂરી છે. બાળકો જે શીખે એમાથી કેટલું આવડ્યું છે ? એ જાણીએ તો તેની કચાશ દૂર કરવાની સાચી દિશા મળે છે. આ પોસ્ટ માં તમને બાલવાટિકા થી ધોરણ 8 માટે ના બાળકો માટે ક્વિઝ નો ખજાનો મળશે.
તો અવશ્ય આ પોસ્ટ ની મુલાકાત લેતા રહેશો.