ઓનલાઈન ક્વિઝ રમવી દરેક બાળક ને ગમે છે. બાળક ને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા પ્રયત્નો થાય એ ખૂબ જરૂરી છે. બાળકો જે શીખે એમાથી કેટલું આવડ્યું છે ? એ જાણીએ તો તેની કચાશ દૂર કરવાની સાચી દિશા મળે છે. આ પોસ્ટ માં તમને ધોરણ 1 થી 8 માટે ના બાળકો માટે ક્વિઝ નો ખજાનો મળશે.
તો અવશ્ય આ પોસ્ટ ની મુલાકાત લેતા રહેશો.
Advantages of Daily Quizzes
- Students tend to actually read the material.
- Students show up for class on time since the quiz always comes first.
- Students are placed in the right attitude for learning.
- Students feel more confident to discuss the material.
- Students raise their grades by simply reading the material.
ધોરણ : 5
વિષય : ગણિત - ગમ્મત
પ્રકરણ 6 તું મારો ગુણક, હું તારો અવયવ
કેકારવ ધોરણ 5 પાઠ 1 મજા તો : માળિયામાં, કાતરિયામાં
કેકારવ ધોરણ 5 પાઠ 1 મજા તો : માળિયામાં, કાતરિયામાં 2
What is quiz and its importance?